$DNA$ ટુકડાઓનું અલગીકરણ કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે?

  • A
    પોલિમરેઝ ચેઈન રિએક્શન
  • B
    રિકોમ્બિનન્ટ ટેકનોલોજી
  • C
    સધર્ન બ્લોટિંગ
  • D
    જેલ ઈલેક્ટ્રોફોરેસીસ

Explore More

Similar Questions

જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં નિષ્ણાત બન્યા પછી,તમને એક સહકર્મી માટે જેલ તપાસવાનું કહેવામાં આવે છે. તમને $DNA$ નો સૌથી નાનો ટુકડો ક્યાં જોવા મળશે?

રૂપાંતરણ (transformation) પહેલાં બેક્ટેરિયલ કોષોને કેલ્શિયમ ક્લોરાઇડ સાથે સારવાર આપવાનું મહત્વ શું છે?

જનીન દ્રવ્ય $(DNA)$ ના અલગીકરણ સમયે પ્રોટીએઝ ઉમેરવાનું મહત્વ શું છે?

ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગમાં નીચેનાનો સમાવેશ થાય છે:
$I.$ રિએક્ટરમાંથી ઉત્પાદનનું અલગીકરણ
$II.$ ઉત્પાદનનું શુદ્ધિકરણ
$III.$ યોગ્ય પ્રિઝર્વેટિવ્સ સાથે ઉત્પાદનનું ફોર્મ્યુલેશન
$IV.$ દવાઓના કિસ્સામાં ગુણવત્તા નિયંત્રણ પરીક્ષણ અને ક્લિનિકલ ટ્રાયલ્સ
ઉપર આપેલા વિધાનોમાંથી કયા સાચા છે?

જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દરમિયાન $DNA$ અણુ કયા વીજભાર તરફ સ્થળાંતરિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo