દક્ષિણ ભારતના ઘણા રાજ્યો વાર્ષિક $2-3$ વખત ડાંગરનો પાક લે છે. આ શક્ય બનાવતી કૃષિ વિષયક લાક્ષણિકતા કઈ છે?

  • A
    ટુંકા ડાંગરના છોડ
  • B
    વધુ સારી સિંચાઈ સુવિધાઓ
  • C
    વહેલી પાકતી ડાંગરની જાત
  • D
    રોગપ્રતિકારક ડાંગરની જાત

Explore More

Similar Questions

ભારતમાં હરિયાળી ક્રાંતિ માટે વિકસાવવામાં આવેલી "જયા" અને "રત્ના" એ કોની જાતો છે?

પસંદગી (Selection) એ કોની પદ્ધતિ છે?

ચોખાની $indica$ જાતોનું $japonica$ જાતો સાથે સંકરણ કરવામાં આવે છે કારણ કે તે:

વનસ્પતિ સંવર્ધનના કિસ્સામાં,આંતર-સંકરણ (cross hybridization) એ સમય માંગી લેતી અને કંટાળાજનક પ્રક્રિયા છે કારણ કે:

પરંપરાગત સંવર્ધન પદ્ધતિમાં .......... નો ઉપયોગ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo