$(SiH_3)_3N$ અને $(SiH_3)_3P$ નો આકાર અનુક્રમે શું છે?

  • A
    ત્રિકોણીય સમતલીય,ત્રિકોણીય સમતલીય
  • B
    ત્રિકોણીય સમતલીય,સમચતુષ્ફલકીય
  • C
    સમચતુષ્ફલકીય,સમચતુષ્ફલકીય
  • D
    સમચતુષ્ફલકીય,ત્રિકોણીય સમતલીય

Explore More

Similar Questions

$XeF_2, NO_2, HCN, ClO_2, CO_2$. ઉપર જણાવેલ અણુઓમાંથી અરેખીય (non-linear) અણુઓની જોડી ઓળખો.

List-$I$ ને List-$II$ સાથે જોડો :
List-$I$List-$II$
$a. NH_3$$i$. Square pyramidal
$b. ClF_3$$ii$. Trigonal bipyramidal
$c. PCl_5$$iii$. Trigonal pyramidal
$d. BrF_5$$iv$. $T$-shape

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

$SF_4$ માં કેટલા પ્રકારના $F-S-F$ બંધકોણ હાજર છે?

વિધાન: $HFO$ માં $HOF$ બંધકોણ એ $HClO$ માં $HOCl$ બંધકોણ કરતા વધારે છે.
કારણ: ઓક્સિજન હેલોજન કરતા વધુ વિદ્યુતઋણ છે.

સમજાવો: $NH_3$ અણુનો આકાર ત્રિકોણીય પિરામિડલ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo