સિલ્વર એસીટાઈલાઈડને જ્યારે $HCl$ સાથે ગરમ કરવામાં આવે ત્યારે શું મળે છે?

  • A
    $C_2H_2$
  • B
    $H_2$
  • C
    $C_2H_4$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$\underset{(\text{કેલ્શિયમ કાર્બાઇડ})}{CaC_2}$ $\xrightarrow{H_2O} (A)$ $\xrightarrow{\text{Red hot Cu tube}} (B)$. પ્રક્રિયાની નીપજ $(B)$ શું છે?

$C_5H_8$ આણ્વીય સૂત્ર ધરાવતા શક્ય આલ્કાઈન્સની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયો વાયુ,જ્યારે $HgSO_4$ ની હાજરીમાં $H_2SO_4$ ના ગરમ મંદ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે એસીટાલ્ડિહાઈડ આપે છે?

નીચેનામાંથી કયો કાર્બાઈડ જળવિભાજન પર પ્રોપાઇન ઉત્પન્ન કરશે?

$Alkyne \xrightarrow[{Hg^{2+}}]{{H^+/H_2O}} \text{ketone}$
નીચેનામાંથી કયો આલ્કાઈન કીટોન આપી શકતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo