આકૃતિમાં દર્શાવ્યા મુજબ છ સમાન ચોરસ ધાતુની પ્લેટો ગોઠવેલી છે. દરેક પ્લેટની લંબાઈ $l$ છે. આ ગોઠવણીનું સમતુલ્ય કેપેસિટન્સ . . . . . . થશે.

  • A
    $\frac{3 \varepsilon_0 l^2}{2 d}$
  • B
    $\frac{5 \varepsilon_0 l^2}{3 d}$
  • C
    $\frac{3 \varepsilon_0 l^2}{d}$
  • D
    $\frac{4 \varepsilon_0 l^2}{d}$

Explore More

Similar Questions

આપેલ સર્કિટમાં,$4 \mu F$ કેપેસિટરની ઉપરની પ્લેટને $+80 \mu C$ નો વિદ્યુતભાર આપવામાં આવે છે. સ્થાયી અવસ્થામાં,$3 \mu F$ કેપેસિટરની ઉપરની પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે ($\mu C$ માં)?

આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવો. $300 \; V$ ના સપ્લાય માટે,દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર અને વોલ્ટેજ નક્કી કરો.

આકૃતિમાં,દરેક $6\,pF$ કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટર શ્રેણીમાં જોડાયેલા છે. આ સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું થશે?

આપેલ આકૃતિમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો.

$n$ કેપેસિટરોના સમાંતર જોડાણ માટે અસરકારક કેપેસિટન્સનું સૂત્ર મેળવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo