$A$ સ્ટીરોઈડ્સનો નાનો જથ્થો $B$ બાહ્યક (cortex) દ્વારા પણ સ્ત્રવિત થાય છે, જે તરુણાવસ્થા દરમિયાન બગલના વાળ, પ્યુબિક વાળ અને ચહેરાના વાળના વિકાસમાં ભૂમિકા ભજવે છે.
$A$ અને $B$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $A-\text{ગ્લુકોકોર્ટિકોઇડ્સ}; B-\text{એડ્રીનલ}$
  • B
    $A-\text{એન્ડ્રોજેનિક}; B-\text{એડ્રીનલ}$
  • C
    $A-\text{મિનરલોકોર્ટિકોઇડ્સ}; B-\text{એડ્રીનલ}$
  • D
    $A-\text{કોર્ટિસોલ}; B-\text{એડ્રીનલ}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એડ્રિનલ મેડ્યુલાનું અંતઃસ્ત્રાવ છે?

અંતઃસ્ત્રાવ,તેના સ્ત્રોત અને કાર્યની સાચી જોડી પસંદ કરો.

નીચેનાને જોડો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$A$. ઝોના રેટીક્યુલેરીસ$1$. બાહ્ય સ્તર (એડ્રીનલ કોર્ટેક્સ)
$B$. ઝોના ફેસીક્યુલેટા$2$. અંદરનું સ્તર (એડ્રીનલ કોર્ટેક્સ)
$C$. ઝોના ગ્લોમેર્યુલોસા$3$. મધ્ય સ્તર (એડ્રીનલ કોર્ટેક્સ)

માદામાં ચહેરા પરનો સોજો,હાઈપરગ્લાયસેમિયા અને વાઈરિલિઝમ એ ..........ની લાક્ષણિકતા છે.

એડ્રિનલ કોર્ટેક્સના ત્રણ મુખ્ય પ્રદેશોના નામ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo