સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરીને ફોસ્ફિન આપે છે. આ પ્રક્રિયા કરવા માટે,આપણને શેની જરૂર છે?

  • A
    સફેદ ફોસ્ફરસ અને મંદ $NaOH$
  • B
    સફેદ ફોસ્ફરસ અને સાંદ્ર $NaOH$
  • C
    લાલ ફોસ્ફરસ અને મંદ $NaOH$
  • D
    લાલ ફોસ્ફરસ અને સાંદ્ર $NaOH$

Explore More

Similar Questions

$PCl_{5}$ ના સંપૂર્ણ જળવિભાજનથી મળતી અંતિમ નીપજમાં હાજર બિન-આયનીકરણ પામતા હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા કેટલી છે?

નીચેના અણુઓમાંથી કયો અણુ સૌથી વધુ સંખ્યામાં $P-H$ બંધ ધરાવે છે?

$15^{th}$ સમૂહના હાઇડ્રાઇડ્સ $(EH_3)$ (જ્યાં $E = N, P, As, Sb, Bi$) માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા $N_2O$ બનાવે છે?

સમૂહ $13$ માં $+1$ ઓક્સિડેશન અવસ્થા અને સમૂહ $14$ માં $+2$ ઓક્સિડેશન અવસ્થા પરમાણુ ક્રમાંક વધવાની સાથે વધુ સ્થાયી બને છે. સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo