સોડિયમ ધાતુ $4.29 \ \mathring{A}$ ની એકમ કોષની ધાર સાથે બોડી-સેન્ટર્ડ ક્યુબિક $(bcc)$ લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે. સોડિયમ પરમાણુની ત્રિજ્યા આશરે કેટલી છે: .............. $\mathring{A}$

  • A
    $5.72$
  • B
    $0.93$
  • C
    $1.86$
  • D
    $3.22$

Explore More

Similar Questions

ધ્રુવીય સમીકરણ $\cos \theta + 7 \sin \theta = \frac{1}{r}$ એ શું દર્શાવે છે?

નીચે આપેલા કાર્બોકેટાયન માટે સ્થિરતાનો સાચો ક્રમ કયો છે?

એક ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રયોગમાં,જ્યારે $4 \, A$ પ્રવાહ $2 \, min$ માટે વહે છે ત્યારે $m \, g$ સિલ્વર જમા થાય છે. $6 \, A$ પ્રવાહ દ્વારા $40 \, s$ માટે જમા થયેલ સિલ્વરનું પ્રમાણ ($g$ માં) કેટલું હશે?

$r$ ત્રિજ્યા અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક ધાતુની રીંગને $R$ $(R > r)$ ત્રિજ્યા ધરાવતી લાકડાની ગોળાકાર તકતીમાં બેસાડવામાં આવે છે. જો રીંગના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $Y$ હોય,તો ધાતુની રીંગ જે બળથી વિસ્તરે છે તે

વિધાન : સિલિકોન્સ સ્વભાવે હાઇડ્રોફોબિક (પાણી પ્રતિકર્ષક) હોય છે.
કારણ : $Si-O-Si$ બંધ ભેજ પ્રત્યે સંવેદનશીલ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo