સોડિયમ ઓક્સાઈડ પાણીમાં ઓગળીને સોડિયમ હાઈડ્રોક્સાઈડ આપે છે,જે તેના કયા ગુણધર્મનું સૂચન કરે છે?

  • A
    એસિડિક ગુણધર્મ
  • B
    બેઝિક ગુણધર્મ
  • C
    એમ્ફોટેરિક ગુણધર્મ
  • D
    આયોનિક ગુણધર્મ

Explore More

Similar Questions

વ્હાઇટ મેટલ એ શેની મિશ્રધાતુ છે?

નીચેના દરેક અવલોકનો પર ટિપ્પણી કરો:
$(a)$ જલીય દ્રાવણમાં આલ્કલી ધાતુ આયનોની ગતિશીલતા આ મુજબ છે:
$Li^{+} < Na^{+} < K^{+} < Rb^{+} < Cs^{+}$
$(b)$ લિથિયમ એકમાત્ર આલ્કલી ધાતુ છે જે સીધું નાઈટ્રાઈડ બનાવે છે.
$(c)$ $M^{2+}_{(aq)} + 2e^{-} \longrightarrow M_{(s)}$ (જ્યાં $M = Ca, Sr$ અથવા $Ba$) માટે $E^{\circ}$ લગભગ અચળ છે.

કૉલમ $-I$ ને કૉલમ $-II$ સાથે જોડો :
કૉલમ $-I$ કૉલમ $-II$
$(a).$ સ્પોડ્યુમિન $(p).$ $K$
$(b).$ બોરેક્સ $(q).$ $Na$
$(c).$ સિલ્વાઇન $(r).$ $Li$
$(d).$ ચિલી સોલ્ટપીટર $(s).$ $Ca$

જ્યારે કાર્બન મોનોક્સાઈડને $200^{\circ} C$ પર ગરમ કરેલા ઘન કોસ્ટિક સોડા પરથી પસાર કરવામાં આવે છે,ત્યારે તે શું બનાવે છે?

ધાતુની રિડક્શન ક્ષમતા વિવિધ પરિબળો પર આધાર રાખે છે. જલીય દ્રાવણમાં $Li$ ધાતુને સૌથી પ્રબળ રિડક્શનકર્તા બનાવતું પરિબળ સૂચવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo