સોડિયમ ટર્શરી બ્યુટોક્સાઈડની મિથાઈલ બ્રોમાઈડ સાથેની પ્રક્રિયાથી નીપજ $P$ મળે છે.
સોડિયમ મિથોક્સાઈડની ટર્શરી બ્યુટાઈલ બ્રોમાઈડ સાથેની પ્રક્રિયાથી નીપજ $Q$ મળે છે.
નીપજો $P$ અને $Q$ શું છે?

  • A
    $P$ અને $Q$ બંને $2-methylpropene$ છે
  • B
    $P$ એ $t-butyl$ મિથાઈલ ઈથર છે અને $Q$ એ $2-methylpropene$ છે
  • C
    $P$ એ $2-methylpropene$ છે અને $Q$ એ $t-butyl$ મિથાઈલ ઈથર છે
  • D
    $P$ અને $Q$ બંને $t-butyl$ મિથાઈલ ઈથર છે

Explore More

Similar Questions

$KI$ નો ઉમેરો પ્રાથમિક આલ્કાઈલ હેલાઈડના જળવિભાજનને ઝડપી બનાવે છે કારણ કે

નીચેનામાંથી કઈ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન (કેન્દ્રાનુરાગી વિસ્થાપન) પ્રક્રિયા છે?

નીચેનામાંથી કયું સંયોજન $S_N 1$ પ્રક્રિયા દ્વારા ઝડપથી પ્રક્રિયા કરશે?

સોડિયમ ધાતુ અને સૂકા ઈથરની હાજરીમાં એરિલ હેલાઈડ અને આલ્કાઈલ હેલાઈડના જોડાણની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન $(S_N1)$ પ્રક્રિયાની ક્રિયાવિધિ યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo