સોડિયમ થાયોસલ્ફેટ ક્યારે બને છે?

  • A
    $SO_2$ ને $Na_2S$ ના દ્રાવણ સાથે ઉકાળવામાં આવે ત્યારે
  • B
    $Na_2SO_3$ ને તત્વ સલ્ફર સાથે ઉકાળવામાં આવે ત્યારે
  • C
    $H_2S_2O_3$ ને $NaOH$ દ્વારા તટસ્થ કરવામાં આવે ત્યારે
  • D
    $(B)$ અને $(C)$ બંને

Explore More

Similar Questions

શ્વેત ફોસ્ફરસ સલ્ફ્યુરાઈલ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરીને $PCl_5$ અને $X$ બનાવે છે. ક્લોરિન લાકડાના કોલસાની હાજરીમાં $X$ સાથે પ્રક્રિયા કરીને $Y$ બનાવે છે. $X$ અને $Y$ અનુક્રમે છે

નાઈટ્રોજન ડાયોક્સાઈડ $(NO_2)$ અને સલ્ફર ડાયોક્સાઈડ $(SO_2)$ માં કેટલાક ગુણધર્મો સમાન છે. નીચેનામાંથી કયો ગુણધર્મ આમાંથી કોઈ એક સંયોજન દ્વારા દર્શાવવામાં આવે છે,પરંતુ બીજા દ્વારા નહીં?

સમૂહ-$16$ ના તત્વોના હેલાઇડ સંયોજનો પર નોંધ લખો.

$\alpha$-સલ્ફરનો રંગ શું છે?

ઓક્સિજન સલ્ફર કરતા વધુ વિદ્યુતઋણ હોવા છતાં $H_2S$ એસિડિક છે,જ્યારે $H_2O$ તટસ્થ છે. કારણ કે ..........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo