સોમેક્લોનલ વિવિધતા વનસ્પતિઓમાં ક્યારે જોવા મળે છે?

  • A
    પ્રદૂષિત જમીન કે પાણીમાં ઉગતી હોય ત્યારે
  • B
    ગામા કિરણોના સંપર્કમાં આવવાથી
  • C
    પેશી સંવર્ધન (Tissue culture) દ્વારા ઉછેરવામાં આવે ત્યારે
  • D
    રિકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજી દ્વારા રૂપાંતરિત કરવામાં આવે ત્યારે

Explore More

Similar Questions

માઈક્રોપ્રોપેગેશન (સૂક્ષ્મ પ્રજનન) શેના દ્વારા કરવામાં આવે છે?

વિધાન $A$: વનસ્પતિપેશીસંવર્ધન પદ્ધતિમાં માધ્યમના પોષક દ્રવ્યોમાં ઘટાડો થાય છે.
કારણ $R$: આ પદ્ધતિમાં કોષો કે પેશીઓના જૈવભારમાં વધારો થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

કૅલસ સંવર્ધન માટે કયું વિધાન અસંગત છે?

સમાજની માંગને પહોંચી વળવા માટે,આજે ફ્લોરીકલ્ચર અને હોર્ટિકલ્ચર ઉદ્યોગમાં ટૂંકા ગાળામાં મોટી સંખ્યામાં છોડના રોપાઓનું ઇન-વિટ્રો ઉત્પાદન કરવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે?

પેશી સંવર્ધનમાં કોષોના અવિભેદિત સમૂહને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo