સંતુલન પર રહેલી નીચેની પ્રક્રિયામાં અચળ કદે થોડો નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે છે:
$NH_4HS_{(s)} \rightleftharpoons NH_{3(g)} + H_2S_{(g)}$
નિષ્ક્રિય વાયુ ઉમેરવાની અસર જણાવો.

  • A
    સંતુલન પુરોગામી દિશામાં ખસે છે
  • B
    સંતુલન પ્રતિગામી દિશામાં ખસે છે
  • C
    સંતુલન પર કોઈ અસર થતી નથી
  • D
    $K_p$ નું મૂલ્ય વધે છે

Explore More

Similar Questions

પ્રક્રિયા $2A_{(g)} + B_{(g)} \rightleftharpoons C_{(g)} + 362 \, kcal$ માટે,સંતુલન સમયે દબાણ અને તાપમાનનું કયું સંયોજન $C$ ના નિર્માણને પ્રોત્સાહન આપશે?

$N_{2} + 3H_{2} \rightleftharpoons 2NH_{3} + \text{heat}$. પ્રક્રિયાના સંતુલન પર તાપમાનમાં વધારાની શું અસર થાય છે?

નીચેનામાંથી કયો ફેરફાર પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)} \quad \Delta H = -x \text{ kJ}$ માં એમોનિયાની સંતુલન સાંદ્રતામાં ફેરફાર કરશે નહીં?

લ શેટેલિયરના સિદ્ધાંતના આધારે નીચેના પૈકી કઈ માહિતી મળે છે?

નીચે આપેલી પ્રક્રિયા ધ્યાનમાં લો જેમાં એન્થાલ્પીનો ફેરફાર ધન છે: $2A_{(g)} \rightleftharpoons C_{(g)} + D_{(g)}$. નીચેનામાંથી કયું સંતુલન પર અસર કરશે નહીં?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo