હવામાં ધ્વનિ તરંગો કેવા હોય છે?

  • A
    લંબગત (Transverse)
  • B
    સંગત (Longitudinal)
  • C
    ડી-બ્રોગ્લી તરંગો
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

વાયુમાં ધ્વનિની ઝડપના સંદર્ભમાં નીચેનાને જોડો:
$A$. વાયુનું તાપમાન $4$ ગણું અને દબાણ $2$ ગણું કરવામાં આવે છે$P$. ઝડપ $2\sqrt{2}$ ગણી થાય છે
$B$. તાપમાનમાં ફેરફાર કર્યા વિના માત્ર દબાણ $4$ ગણું કરવામાં આવે છે$Q$. ઝડપ $2$ ગણી થાય છે
$C$. માત્ર તાપમાન $4$ ગણું કરવામાં આવે છે$R$. ઝડપ બદલાતી નથી
$D$. વાયુનું આણ્વીય દળ $4$ ગણું કરવામાં આવે છે$S$. ઝડપ અડધી થાય છે

ગરમ ભેજવાળી હવા અને સૂકી ઠંડી હવા પૈકી શેમાં અવાજ ઝડપથી મુસાફરી કરે છે?

જે તાપમાને હવામાં ધ્વનિની ઝડપ $0^oC$ તાપમાને રહેલી તેની ઝડપ કરતા બમણી થાય છે,તે તાપમાન ...... $K$ છે.

સ્ટેશન યાર્ડમાં ઉભેલી એક ટ્રેન સ્થિર હવામાં $400 \, Hz$ આવૃત્તિની સીટી વગાડે છે. પવન યાર્ડથી સ્ટેશનની દિશામાં $10 \, m/s$ ની ઝડપે ફૂંકાવવાનું શરૂ કરે છે. જો સ્થિર હવામાં અવાજની ઝડપ $340 \, m/s$ હોય,તો ખોટું વિધાન પસંદ કરો:

ખુલ્લા મેદાનમાં ઉભેલી એક વ્યક્તિ ઉત્તર દિશામાંથી જમીન સાથે $60^{\circ}$ ના ખૂણે આવતા જેટ વિમાનનો અવાજ સાંભળે છે. જોકે,તે વિમાનને તેની સ્થિતિની બરાબર ઉપર શિરોલંબ દિશામાં જુએ છે. જો $\upsilon$ એ અવાજની ઝડપ હોય,તો વિમાનની ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo