$PCR$ માં વપરાતા $Taq$ પોલિમરેઝનો સ્ત્રોત કયો છે?

  • A
    થર્મોફિલિક ફૂગ
  • B
    મેસોફિલિક ફૂગ
  • C
    થર્મોફિલિક બેક્ટેરિયા
  • D
    હેલોફિલિક બેક્ટેરિયા

Explore More

Similar Questions

કયા ઉત્સેચકો અનુક્રમે બેક્ટેરિયલ,વનસ્પતિ અને ફૂગની કોષદીવાલના વિઘટન માટે જવાબદાર છે?

નીચેનાને જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(1)$ બેક્ટેરિયલ કોષદીવાલ $(p)$ કાઈટિનેઝ
$(2)$ વનસ્પતિ કોષો $(q)$ રાઈબોન્યુક્લિએઝ
$(3)$ ફૂગની કોષદીવાલ $(r)$ લાઈસોઝાઈમ
$(4)$ $RNA$ અણુ $(s)$ સેલ્યુલેઝ

ન્યુક્લિક ઍસિડની બે શૃંખલાના છેડાઓને જોડવા માટે કયો ઉત્સેચક વપરાય છે?

$Eco RI$ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ ઉત્સેચક વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
$I.$ $Eco RI$ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ ઉત્સેચક $Escherichia \; coli \; RY13$ માંથી અલગ કરવામાં આવે છે.
$II.$ તેનો ઓળખ ક્રમ (recognition sequence) $5^{\prime}-GAATTC-3^{\prime}$ / $3^{\prime}-CTTAAG-5^{\prime}$ છે.
$III.$ તેનું કટિંગ (cleavage) સ્થાન $5^{\prime}-GAATTC-3^{\prime}$ ક્રમમાં $G$ અને $A$ ની વચ્ચે છે.

સૌપ્રથમ કયા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝને અલગ અને ઓળખવામાં આવ્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo