જાતિ (Species) એટલે શું?

  • A
    સમાન જનીન પ્રકાર (genotypes) અને સ્વરૂપ પ્રકાર (phenotypes) ધરાવતા સજીવોની વસ્તી.
  • B
    ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં વસતા સજીવોનો સમૂહ.
  • C
    આંતરપ્રજનન કરતી વસ્તીઓનો સમૂહ.
  • D
    એક પ્રકારની વસ્તી.

Explore More

Similar Questions

કેટલાક પ્રાણીઓના સામાન્ય નામ કોલમ-$I$ માં આપેલા છે. તેમના વૈજ્ઞાનિક નામ કોલમ-$II$ માં લખો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ વાઘ...........
$(B)$ મોર...........
$(C)$ ઘરમાખી...........

દ્વિનામી નામકરણ પદ્ધતિ (Binomial Nomenclature) સમજાવો અને તેના ફાયદા શું છે?

નીચેનામાંથી કયું વિધાન જાતિ (Species) માટે સાચું નથી?

જાતિઓ માટે સામાન્ય નામો (common names) વાપરવાનો ગેરફાયદો એ છે કે

વૈજ્ઞાનિક નામોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo