$20 \ ^oC$ તાપમાને $0.2 \ M$ વિદ્યુતવિભાજ્ય દ્રાવણની વિશિષ્ટ વાહકતા $2.48 \times 10^{-4} \ ohm^{-1} \ cm^{-1}$ છે,તો દ્રાવણની મોલર વાહકતા ............ $ohm^{-1} \ cm^2 \ mol^{-1}$ થશે.

  • A
    $1.24$
  • B
    $2.48$
  • C
    $1.24 \times 10^0$
  • D
    $4.96$

Explore More

Similar Questions

$298 \, K$ તાપમાને $KCl$ ના દ્રાવણોની મોલર વાહકતા નીચે મુજબ છે:
$c^{1/2} / (mol \, L^{-1})^{1/2}$$\Lambda_m / S \, cm^2 \, mol^{-1}$
$0.000198$$148.61$
$0.000309$$148.29$
$0.000521$$147.81$
$0.000989$$147.09$

સાબિત કરો કે $\Lambda_m$ અને $c^{1/2}$ વચ્ચેનો આલેખ એક સીધી રેખા છે. $KCl$ માટે $\Lambda_m^o$ અને $A$ ના મૂલ્યો નક્કી કરો.

$25 \, ^oC$ તાપમાને $KCl$ ના સામાન્ય દ્રાવણની વિશિષ્ટ વાહકતા $0.002765 \, S \, cm^{-1}$ છે. જો કોષનો અવરોધ $400 \, \Omega$ હોય,તો કોષ અચળાંક ($cm^{-1}$ માં) કેટલો હશે?

$20\,^oC$ તાપમાને $N/10$ $KCl$ દ્રાવણની વિશિષ્ટ વાહકતા $0.0212\,ohm^{-1}\,cm^{-1}$ છે અને આ દ્રાવણ ધરાવતા કોષનો $20\,^oC$ તાપમાને અવરોધ $55\,ohm$ છે. તો કોષ અચળાંક ............. $cm^{-1}$ છે.

$\Lambda_m^0(NH_4OH)$ કોના બરાબર છે?

$298 \ K$ તાપમાને $NaCl$ માટે $\Lambda _m^o$ નું મૂલ્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo