સ્ફેલેરાઈટ,સિડેરાઈટ અને મેલેકાઈટ એ અનુક્રમે ધાતુઓ $X$,$Y$ અને $Z$ ની કાચી ધાતુઓ છે. આ ધાતુઓના પરમાણુ ક્રમાંક શું છે?

  • A
    $30, 26, 29$
  • B
    $26, 30, 29$
  • C
    $30, 29, 26$
  • D
    $29, 30, 26$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું તત્વ મુક્ત અવસ્થામાં (native state) મળી આવે છે?

કયું ખનીજ $Al$ ધરાવતું નથી?

લોખંડના ઉત્પાદન માટે કઈ કાચી ધાતુનો ઉપયોગ થાય છે?

એર્જેન્ટાઈટ એ કઈ ધાતુનું ખનિજ છે?

List-$I$ અને List-$II$ ને જોડો.
List-$I$ (ધાતુ) List-$II$ (અયસ્ક)
$a$. એલ્યુમિનિયમ $i$. સિડેરાઈટ
$b$. કોપર $ii$. કેલેમાઈન
$c$. આયર્ન $iii$. કેઓલિનાઈટ
$d$. ઝિંક $iv$. મેલેકાઈટ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo