$RNA$ ના સ્પ્લાઈસિંગ (Splicing) નો અર્થ શું થાય છે?

  • A
    ઇન્ટ્રોન્સ દૂર થાય છે.
  • B
    એક્સોન્સ દૂર થાય છે.
  • C
    ઇન્ટ્રોન્સ દૂર થાય છે અને એક્સોન્સ જોડાય છે.
  • D
    ઇન્ટ્રોન્સ જોડાય છે અને એક્સોન્સ દૂર થાય છે.

Explore More

Similar Questions

ટેઈલિંગની પ્રક્રિયામાં કેટલા એડીનાઈલેટેડ સમૂહ ઉમેરવામાં આવે છે?

$DNA$ માં નીચેનામાંથી કયું ટ્રાન્સક્રિપ્શન યુનિટનો ભાગ નથી?

$DNA$ માંથી ચોક્કસ પ્રકારના પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી કોણ વહન કરે છે?

ખોટું વિધાન શોધો.

કયા અનુક્રમો $RNA$ અથવા પ્રોટીનનું સંકેતન કરતા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo