નીચેના સંકીર્ણનું $IUPAC$ નામ જણાવો: $Cis-platin$.

  • A
    ડાયએમાઈનડાયક્લોરિડોપ્લેટિનમ$(II)$
  • B
    સીસ-ડાયએમાઈનડાયક્લોરિડોપ્લેટિનમ$(II)$
  • C
    ડાયક્લોરિડોડાયએમાઈનપ્લેટિનમ$(II)$
  • D
    પ્લેટિનમડાયએમાઈનડાયક્લોરાઈડ$(II)$

Explore More

Similar Questions

સંકીર્ણ આયન $[CoCl(ONO)(en)_2]^+$ માટેનું સાચું નામ શું છે?

Difficult
View Solution

$[Co(NH_3)_3(H_2O)_2Cl_2]$ નું $IUPAC$ નામ શું છે?

Difficult
View Solution

$K[Co(CO)_4]$ માં કોબાલ્ટનો ઓક્સિડેશન આંક કેટલો છે?

જાંબલી રંગના સંકીર્ણ $Na_4[Fe(CN)_5(NOS)]$ માં $Fe$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

નીચેના સંકીર્ણનું $IUPAC$ નામ જણાવો: $[Fe(NH_3)_6][Fe(CN)_6]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo