વિધાન-$I$: આપણા શરીરમાં તમામ પરિબળો વાયુકોષ્ઠોમાંથી પેશીઓ તરફ $O_2$ ના પ્રસરણ માટે અને પેશીઓમાંથી વાયુકોષ્ઠો તરફ $CO_2$ ના પ્રસરણ માટે અનુકૂળ છે.
વિધાન-$II$: જ્યારે હિમોગ્લોબિનની $O_2$ સાથેની ટકાવારી સંતૃપ્તિને $pO_2$ ની સામે આલેખવામાં આવે છે ત્યારે સિગ્મોઇડ વક્ર પ્રાપ્ત થાય છે.

  • A
    બંને વિધાનો ખોટા છે.
  • B
    બંને વિધાનો સાચા છે.
  • C
    વિધાન-$I$ સાચું છે,વિધાન-$II$ ખોટું છે.
  • D
    વિધાન-$I$ ખોટું છે,વિધાન-$II$ સાચું છે.

Explore More

Similar Questions

વિધાન: સસ્તન પ્રાણીઓમાં,જટિલ શ્વસનતંત્ર વિકસિત થયું છે.
કારણ: સસ્તન પ્રાણીઓની ત્વચા વાયુઓ માટે અપ્રવેશ્ય (impermeable) છે.

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ સરેરાશ,એક સ્વસ્થ મનુષ્ય ...$X$... વખત/મિનિટ શ્વાસ લે છે.
$(2)$ સામાન્ય શારીરિક પરિસ્થિતિઓમાં,દર $100 \, ml$ ઓક્સિજનયુક્ત રુધિર પેશીઓને આશરે ...$Y$... $O_2$ પહોંચાડી શકે છે.
$X-Y$

આપણા ફેફસાં દ્વારા પ્રતિ દિવસ આશરે કેટલી માત્રામાં $CO_2$ નો નિકાલ થાય છે?

શ્વસનના તબક્કાઓ ટૂંકમાં વર્ણવો.

જો મનુષ્ય વધુ ઊંચાઈ પર રહે તો તેના શરીરમાં $RBCs$ ની સંખ્યા વધે છે; તેનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo