વિધાન-$I$ :- પ્રાણીઓ રંગ અથવા/અને સુગંધ દ્વારા ફૂલો તરફ આકર્ષાય છે.
વિધાન-$II$ :- પ્રાણીઓની મુલાકાત જાળવી રાખવા માટે,ફૂલોએ પ્રાણીઓને પુરસ્કાર (rewards) આપવા પડે છે.

  • A
    બંને વિધાન $(I)$ અને $(II)$ ખોટા છે.
  • B
    બંને વિધાન $(I)$ અને $(II)$ સાચા છે.
  • C
    વિધાન $(I)$ સાચું છે પરંતુ વિધાન $(II)$ ખોટું છે.
  • D
    વિધાન $(I)$ ખોટું છે પરંતુ વિધાન $(II)$ સાચું છે.

Explore More

Similar Questions

વિધાન $(A)$: ગેટોનોગેમી (Geitonogamy) આનુવંશિક રીતે ઓટોગેમી (Autogamy) જેવી જ છે.
કારણ $(R)$: ગેટોનોગેમીમાં પરાગરજ એક જ વનસ્પતિમાંથી આવે છે.

નીચેનામાંથી કયું જનીનીક દ્રષ્ટિએ સ્વફલન (Autogamy) અને કાર્યાત્મક રીતે પરપરાગનયન (Cross-pollination) છે?

જળકુંભી (water hyacinth) અને જળકમળ (water lily) માં પરાગનયન કોના દ્વારા થાય છે?

ગોકળગાય અને સ્લગ દ્વારા થતા પરાગનયનને શું કહેવામાં આવે છે?

જ્યારે એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય,ત્યારે તેને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo