વિધાન $-I$: ફોટોડાયોડ રિવર્સ બાયસમાં કાર્ય કરે છે.
વિધાન $-II$: માઇનોરિટી કેરિયર્સ દ્વારા પ્રભુત્વ ધરાવતા રિવર્સ બાયસ કરંટ પર ફોટો-ઇફેક્ટને કારણે થતો આંશિક ફેરફાર,ફોરવર્ડ બાયસ કરંટમાં થતા આંશિક ફેરફાર કરતા વધુ સરળતાથી માપી શકાય છે.

  • A
    વિધાન $-I$ સાચું છે,વિધાન $-II$ સાચું છે,વિધાન $-II$ એ વિધાન $-I$ ની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન $-I$ સાચું છે,વિધાન $-II$ સાચું છે,વિધાન $-II$ એ વિધાન $-I$ ની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન $-I$ સાચું છે,વિધાન $-II$ ખોટું છે.
  • D
    વિધાન $-I$ ખોટું છે,વિધાન $-II$ સાચું છે.

Explore More

Similar Questions

એક લાઈટ એમિટિંગ ડાયોડ $(LED)$ $GaAs$ સેમિકન્ડક્ટર મટીરીયલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જેનો બેન્ડ ગેપ $1.42 \,eV$ છે. $LED$ માંથી ઉત્સર્જિત પ્રકાશની તરંગલંબાઇ કેટલી હશે ($\,nm$ માં)?

એક લાઈટ એમિટિંગ ડાયોડ $(LED)$ માં $2\,V$ નો વોલ્ટેજ ડ્રોપ થાય છે અને જ્યારે તે $6\,V$ ની બેટરી સાથે લિમિટિંગ રઝિસ્ટર $R$ દ્વારા કાર્ય કરે છે ત્યારે તેમાંથી $10\,mA$ નો પ્રવાહ પસાર થાય છે. $R$ નું મૂલ્ય ......... $k\,\Omega$ છે.

Difficult
View Solution

આપેલ આલેખ એક સેમિકન્ડક્ટર ઉપકરણ માટે $V-I$ લાક્ષણિકતા દર્શાવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક $LED$ ને $pn$ જંકશનમાંથી બનાવવામાં આવે છે જે એક ચોક્કસ અર્ધવાહક પદાર્થ પર આધારિત છે,જેની એનર્જી ગેપ $1.9 \ eV$ છે. તો ઉત્સર્જિત પ્રકાશની તરંગલંબાઇ કેટલી હશે?

નીચેનામાંથી કઈ સંજ્ઞા ફોટોડાયોડ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo