$100\,^{\circ}C$ તાપમાનની વરાળને $20\,^{\circ}C$ તાપમાન ધરાવતા $22\,g$ પાણીમાં પસાર કરવામાં આવે છે. જ્યારે પાણીનું તાપમાન $90\,^{\circ}C$ થાય ત્યારે હાજર પાણીનું કુલ દળ ......... $g$ હશે. (વરાળની ગુપ્ત ઉષ્મા $540\,cal/g$ છે)

  • A
    $24.8$
  • B
    $24$
  • C
    $36.6$
  • D
    $30$

Explore More

Similar Questions

$150 \,g$ બરફને $80^{\circ} C$ તાપમાને $100 \,g$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા $80 \,cal/g$ છે અને પાણીની વિશિષ્ટ ઉષ્મા $1 \,cal/g^{\circ} C$ છે. વાતાવરણમાં ઉષ્માનો વ્યય થતો નથી તેમ ધારતા,ન ઓગળેલા બરફનું દળ ........... $g$ છે.

$0^{\circ} C$ તાપમાન ધરાવતા $37 \ g$ બરફને $70^{\circ} C$ તાપમાન ધરાવતા $74 \ g$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)? (પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા $= 1 \ cal \ g^{-1} {}^{\circ} C^{-1}$ અને બરફની ગલનગુપ્ત ઉષ્મા $= 80 \ cal \ g^{-1}$)

$2.5 \ kg$ દળના એક બ્લોકને $500^{\circ} C$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે અને તેને બરફના મોટા બ્લોક પર મૂકવામાં આવે છે. ઓગળી શકતા બરફનું મહત્તમ પ્રમાણ (આશરે) કેટલા $kg$ હશે? (પદાર્થની વિશિષ્ટ ઉષ્મા $= 0.1 \ cal/g^{\circ} C$)

$0 \ ^\circ C$ તાપમાને રહેલા $540 \ g$ બરફને $80 \ ^\circ C$ તાપમાને રહેલા $540 \ g$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું હશે?

$m$ દળ અને $c$ વિશિષ્ટ ઉષ્મા ધરાવતા પ્રવાહીનું તાપમાન $2T$ છે. $m/2$ દળ અને $2c$ વિશિષ્ટ ઉષ્મા ધરાવતા બીજા પ્રવાહીનું તાપમાન $T$ છે. મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo