$100\,^{\circ}C$ તાપમાન ધરાવતી વરાળ એ $100\,^{\circ}C$ તાપમાન ધરાવતા સમાન દળના પાણી કરતા વધુ જોખમી છે કારણ કે વરાળ

  • A
    ઝડપથી ગતિ કરે છે
  • B
    ઓછી ઘનતા ધરાવે છે
  • C
    વધારે ઉષ્મા ધરાવે છે
  • D
    વધારે વિશિષ્ટ ઉષ્મા ધારણશક્તિ ધરાવે છે

Explore More

Similar Questions

$Assertion :$ ઘન પદાર્થનું ગલન આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર કરતું નથી.
$Reason :$ ગુપ્ત ઉષ્મા એ ઘન પદાર્થના એકમ દળને ઓગળવા માટે જરૂરી ઉષ્મા છે.

ગલનગુપ્ત ઉષ્મા એટલે શું? બાષ્પીભવનગુપ્ત ઉષ્મા એટલે શું? પાણી માટે તેના મૂલ્યો જણાવો.

Difficult
View Solution

$m$ દળનો બરફનો ટુકડો સરોવરમાં પડે છે. અથડામણ પછી,$m/5$ દળનો બરફ પીગળી જાય છે. બરફનો ટુકડો અને સરોવર બંનેનું તાપમાન $0^{\circ}C$ છે. જો $L$ એ ગલનગુપ્ત ઉષ્મા દર્શાવતું હોય,તો સપાટી સાથે અથડાતા પહેલા બરફે કાપેલું ન્યૂનતમ અંતર કેટલું હશે?

એક ઘન પદાર્થ $30^{\circ}C$ તાપમાને છે. આ પદાર્થને અચળ દરે ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે. તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. આલેખના કયા ભાગ માટે પદાર્થ પ્રવાહી અવસ્થામાં છે?

જ્યારે એક માણસ એક મિનિટમાં $100 \, g$ બરફ ખાય છે,ત્યારે તેને કેટલી પાવર (શક્તિ) મળશે? બરફની ગુપ્ત ઉષ્મા $80 \, cal/g$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo