સ્ટીમ ડિસ્ટિલેશન (વરાળ નિસ્યંદન) પ્રક્રિયાનો ઉપયોગ નીચેનામાંથી કોને શુદ્ધ કરવા માટે થઈ શકતો નથી?

  • A
    એનિલીન
  • B
    $p-$નાઈટ્રોફિનોલ
  • C
    ટોલ્યુઈન
  • D
    નાઈટ્રોબેન્ઝીન

Explore More

Similar Questions

નીચેના વિધાનો માટે સાચું કે ખોટું જણાવો:
ઓછા દબાણે વરાળ નિસ્યંદન (Steam distillation) માટે:
$i$. સાબુ ઉદ્યોગમાં વપરાય છે.
$ii$. વોટર પંપ,વેક્યુમ પંપ,એર પંપનો ઉપયોગ થાય છે.
$iii$. ઊંચા ઉત્કલનબિંદુ ધરાવતા પ્રવાહીનું વિઘટન થતું નથી.
$iv$. પ્રવાહીનું વિઘટન થાય છે.
$v$. પ્રવાહીને ઓછા તાપમાને ઉકાળવામાં આવે છે.

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:
$(i)$ ઇલેક્ટ્રોમેરિક અસર એ કાયમી અસર છે.
$(ii)$ હાઇપરકોન્જુગેશન એ કામચલાઉ અસર છે.
$(iii)$ જો બે પ્રવાહીના ઉત્કલન બિંદુઓ વચ્ચેનો તફાવત ઓછો હોય તો તેમને મિશ્રણમાંથી અલગ કરવા માટે વિભાગીય નિસ્યંદનનો ઉપયોગ થાય છે.
$(iv)$ વિવિધ સંયોજનો અધિશોષક પર અલગ-અલગ માત્રામાં અધિશોષિત થાય છે.

નીચેનામાંથી કયા સંયોજનને વરાળ નિસ્યંદન (steam distillation) પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે?

Difficult
View Solution

નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો:
$(i)$ સાદું નિસ્યંદન ક્યારે વપરાય છે?
$(ii)$ વિભાગીય નિસ્યંદન ક્યારે વપરાય છે?
$(iii)$ વિભાગીય નિસ્યંદનમાં કયો પ્રવાહી પહેલા મળે છે?
$(iv)$ વિભાગીય નિસ્યંદનમાં કયો પ્રવાહી પહેલા ઠંડો પડે છે?
$(v)$ વિભાગીય સ્તંભમાં શું થાય છે?

કયા બે કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ ઉર્ધ્વપાતન (sublimation) પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo