વર્નાલાઇઝેશન (વસંતીકરણ) ની ઉત્તેજના કોના દ્વારા અનુભવાય છે?

  • A
    પ્રરોહના અગ્રભાગ (Shoot tips)
  • B
    પરિપક્વ પેશીઓ
  • C
    ભ્રૂણના અગ્રભાગ (Embryo tips)
  • D
    $(A)$ અને $(C)$ બંને

Explore More

Similar Questions

લઘુ દિવસીય વનસ્પતિઓમાં પુષ્પસર્જન કોના દ્વારા પ્રેરાય છે?

કેટલીક વનસ્પતિઓને પુષ્પસર્જન માટે પ્રકાશની અવધિ સંકાંતિ અવધિ (critical duration) કરતા વધારે હોવી જરૂરી છે. આવી વનસ્પતિઓને $..............$ કહે છે.

લાલ-દૂર લાલ પ્રકાશના આંતર-રૂપાંતરણમાં સામેલ રંજકદ્રવ્ય કયું છે?

જ્યારે પુષ્પસર્જન દિવસ અને રાત્રિની લંબાઈ દ્વારા નિયંત્રિત થાય છે,ત્યારે તેને શું કહેવામાં આવે છે?

કયું પ્રોટીનયુક્ત રંજકદ્રવ્ય વનસ્પતિઓમાં પ્રકાશ-આધારિત પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo