કઈ વનસ્પતિઓમાં વાયુરંધ્ર રાત્રે ખુલે છે અને દિવસે બંધ રહે છે?

  • A
    મરુદભિદ (Xerophytes)
  • B
    જન્યુજનક (Gametophytes)
  • C
    મધ્યદભિદ (Mesophytes)
  • D
    જલોદભિદ (Hydrophytes)

Explore More

Similar Questions

જ્યારે પ્રકાશસંશ્લેષણ અને શ્વસન દરમિયાન $CO_2$ નો વપરાશ અને $O_2$ નો મુક્તિ દર સમાન હોય,ત્યારે તે સ્થિતિને શું કહેવામાં આવે છે?

વળતર બિંદુ (Compensation point) એટલે શું?

બ્લેકમેનનો નિયમ કોની સાથે સંબંધિત છે?

જો તાપમાન $35^{\circ}C$ થી વધે,તો શું થશે?

પ્રકાશસંશ્લેષી સજીવો સમુદ્રમાં અલગ-અલગ ઊંડાઈએ જોવા મળે છે. શું તેઓ ગુણાત્મક અને જથ્થાત્મક રીતે સમાન પ્રકાશ મેળવે છે? આ પરિસ્થિતિઓમાં પ્રકાશસંશ્લેષણ કરવા માટે તેઓ કેવી રીતે અનુકૂલન સાધે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo