ફોટોઈલેક્ટ્રોન માટે સ્ટોપિંગ પોટેન્શિયલ:

  • A
    આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખતું નથી.
  • B
    કેથોડ મટીરીયલના પ્રકાર પર આધાર રાખતું નથી.
  • C
    આપાત પ્રકાશની આવૃત્તિ અને કેથોડ મટીરીયલના પ્રકાર બંને પર આધાર રાખે છે.
  • D
    આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે.

Explore More

Similar Questions

એક ચોક્કસ ધાતુમાંથી થ્રેશોલ્ડ આવૃત્તિ $\nu$ પર ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જન થાય છે। જો $2\nu$ આવૃત્તિનું વિકિરણ ધાતુની પ્લેટ પર આપાત કરવામાં આવે, તો ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ કેટલો હશે? ($m = \text{ઈલેક્ટ્રોનનું દળ}$, $h = \text{પ્લાન્કનો અચળાંક}$)

સોડિયમ અને કોપરના વર્ક ફંક્શન અનુક્રમે $2.3 \ eV$ અને $4.5 \ eV$ છે. તો તેમની થ્રેશોલ્ડ તરંગલંબાઇનો ગુણોત્તર કોની નજીક છે?

ફોટોઈલેક્ટ્રિક અસર વિશે સાચું/સાચા વિધાન/વિધાનો શોધો.

$6.2 \, eV$ ના અલ્ટ્રાવાયોલેટ વિકિરણો એલ્યુમિનિયમની સપાટી પર પડે છે (વર્ક ફંક્શન $4.2 \, eV$). ઉત્સર્જિત થતા સૌથી ઝડપી ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા જૂલમાં આશરે કેટલી હશે?

એક ફોટોઈલેક્ટ્રિક સપાટીને ક્રમશઃ $\lambda$ અને $\frac{\lambda}{2}$ તરંગલંબાઈના મોનોક્રોમેટિક પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જો પ્રથમ કિસ્સામાં ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા બીજા કિસ્સાની તુલનામાં એક-તૃતીયાંશ હોય,તો પદાર્થની સપાટીનું વર્ક ફંક્શન કેટલું હશે? ($c=$ પ્રકાશની ઝડપ,$h=$ પ્લાન્કનો અચળાંક)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo