માનવ શરીરમાં સૌથી મજબૂત સ્નાયુઓ ક્યાં જોવા મળે છે?

  • A
    જડબા
  • B
    સાથળ
  • C
    ગરદન
  • D
    હાથ

Explore More

Similar Questions

સ્નાયુઓમાં કયું પ્રોટીન આવેલું હોય છે?

કંકાલ સ્નાયુ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$(I)$ માનવ શરીરમાં,તે સ્નાયુના ઘણા સ્નાયુબંધો (muscle bundles) નું બનેલું હોય છે.
$(II)$ સ્નાયુબંધોમાં ઘણા સ્નાયુતંતુઓ હોય છે અને દરેક તંતુ સારકોલેમા (sarcolemma) દ્વારા આવરિત હોય છે.
$(III)$ સ્નાયુતંતુમાં,સારકોપ્લાઝમમાં માત્ર એક જ કોષકેન્દ્ર હોય છે.
$(IV)$ સ્નાયુતંતુમાં,સારકોપ્લાઝમિક રેટિક્યુલમ એ કેલ્શિયમ આયનોનો સંગ્રહસ્થાન છે.

રેખિત સ્નાયુઓનું સંકોચન શેના દ્વારા થાય છે?

સ્નાયુઓના સંકોચન માટે જરૂરી $ATPase$ ઉત્સેચક ક્યાં આવેલો હોય છે?

માનવ શરીરમાં સૌથી મોટું સ્નાયુ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo