નીચેના વિધાનોનો અભ્યાસ કરો અને વનસ્પતિ ઉદ્યાન (Botanical Garden) માટે સાચું વર્ણન પસંદ કરો.
$(i)$ વનસ્પતિ જાતિઓને ઓળખના હેતુ માટે ઉગાડવામાં આવે છે.
$(ii)$ દરેક વનસ્પતિના લેબલિંગમાં તેનું વનસ્પતિશાસ્ત્રીય નામ/વૈજ્ઞાનિક નામ અને તેનું કુળ દર્શાવેલ હોય છે.
$(iii)$ નમૂનાઓને બરણીઓ અને પાત્રોમાં સાચવવામાં આવે છે.
$(iv)$ તે એક પ્રકારનું સંગ્રહસ્થાન છે જેમાં સૂકવેલા,દબાવેલા અને શીટ પર સાચવેલા વનસ્પતિના નમૂનાઓ હોય છે.

  • A
    માત્ર $(i)$ અને $(ii)$
  • B
    માત્ર $(i)$,$(ii)$ અને $(iii)$
  • C
    માત્ર $(i)$,$(ii)$ અને $(iv)$
  • D
    ચારેય વિધાનો

Explore More

Similar Questions

સ્ટફિંગ (Stuffing) એટલે શું?

નીચેનામાંથી કયું વનસ્પતિઓના $Ex-situ$ (સ્થાન-બાહ્ય) સંરક્ષણ માટે ઉપયોગી છે?

વર્ગીકરણ અભ્યાસમાં સંદર્ભ માટે જીવંત નમૂનાઓનો ઉપયોગ ક્યાં થાય છે?

નીચેની કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ શક્કરબાગ$(i)$ નવી દિલ્હી
$(b)$ હિમાલયન પ્રાણી ઉદ્યાન$(ii)$ ત્રિવેન્દ્રમ
$(c)$ ત્રિવેન્દ્રમ પ્રાણી ઉદ્યાન$(iii)$ જૂનાગઢ
$(d)$ રાષ્ટ્રીય પ્રાણી ઉદ્યાન$(iv)$ ગંગટોક
$(v)$ સાસણગીર

સંગ્રહાલયોમાં શેનો સંગ્રહ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo