ન્યુક્લિયોસોમની આપેલી આકૃતિનો અભ્યાસ કરો અને $A, B$ અને $C$ ભાગોને યોગ્ય રીતે ઓળખતો વિકલ્પ પસંદ કરો.

  • A
    $DNA$ ; હિસ્ટોન ઓક્ટામર ; $H_1$ હિસ્ટોન
  • B
    હિસ્ટોન ; $H_1$ હિસ્ટોન ; $DNA$ ઓક્ટામર
  • C
    હિસ્ટોન ઓક્ટામર ; $DNA$ ; $H_1$ હિસ્ટોન
  • D
    $DNA$ ; $H_1$ હિસ્ટોન ; હિસ્ટોન ઓક્ટામર

Explore More

Similar Questions

નીચેની ઘટનાઓનો સાચો ઘટનાક્રમ કયો છે?
$1.$ આનુવંશિકતાનો રંગસૂત્રવાદ (Chromosome theory of heredity) ની રચના
$2.$ $DNA$ આનુવંશિક દ્રવ્ય છે તે સાબિત કરતા પ્રયોગો
$3.$ મેન્ડલના આનુવંશિકતાના નિયમોની શોધ
કોડ:

$T_4$ બૅક્ટરિયોફેઝની $rII$ વિકૃત જાત $E. coli$ ને તોડવામાં (lyse) નિષ્ફળ રહે છે. જોકે,જ્યારે બે જાતિઓ $rII^X$ અને $rII^Y$ ને મિશ્ર કરવામાં આવે છે,ત્યારે તે $E. coli$ ને તોડે છે. તેનું શક્ય કારણ શું હોઈ શકે?

બેક્ટેરિયોફેજ $\phi X174$ નું જિનેટિક મેપિંગ કોના દ્વારા કરવામાં આવ્યું હતું?

જનીનિક વિકૃતિ જે લક્ષણ દેખાવ (સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ) માં પરિણમતી નથી તેને ..... કહે છે.

$DNA$ માં $A=T$ અને $G=C$ જોડમાં રહેલા બેઇઝની વૈકલ્પિક વેલેન્સ અવસ્થાઓને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo