એવા પદાર્થોની યાદી સૂચવો જેમાં કાર્બન $-4$ થી $+4$ સુધીની અને નાઇટ્રોજન $-3$ થી $+5$ સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી શકે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કાર્બન જે પદાર્થોમાં $-4$ થી $+4$ સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી શકે છે તેની યાદી નીચે મુજબ છે:
પદાર્થ કાર્બનનો $O.N.$
$CH_4$ $-4$
$CH_3CH_3$ $-3$
$CH_3Cl$ $-2$
$CH_2Cl_2$ $0$
$CHCl_3$ $+2$
$CCl_4$ $+4$

નાઇટ્રોજન જે પદાર્થોમાં $-3$ થી $+5$ સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી શકે છે તેની યાદી નીચે મુજબ છે:
પદાર્થ નાઇટ્રોજનનો $O.N.$
$NH_3$ $-3$
$N_2H_4$ $-2$
$N_2H_2$ $-1$
$N_2$ $0$
$N_2O$ $+1$
$NO$ $+2$
$N_2O_3$ $+3$
$NO_2$ $+4$
$N_2O_5$ $+5$

Explore More

Similar Questions

નીચેના ઋણ આયનો $SO_3^{2-}$,$S_2O_4^{2-}$ અને $S_2O_6^{2-}$ માં સલ્ફરની ઓક્સિડેશન અવસ્થાનો સાચો ક્રમ કયો છે?

રાસાયણિક પ્રક્રિયા $Cl_2 + H_2S \to 2HCl + S$ માં,સલ્ફરનો ઓક્સિડેશન આંક ક્યાંથી ક્યાં બદલાય છે?

નીચેના સંયોજનોમાં આયોડિનના ઘટતા ઓક્સિડેશન આંકનો સાચો ક્રમ કયો છે?

$CH_{2}Cl_{2}$ અને $CCl_{4}$ માં $C$ પરમાણુનો ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલો છે?

$PO_4^{3-}$ માં $P$ નો,$SO_4^{2-}$ માં $S$ નો અને $Cr_2O_7^{2-}$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo