Methyl phenyl ether ની બનાવટ માટે યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ કઈ છે?

  • A
    $Ph^{-}Br, MeO^{-} Na^{+}$
  • B
    $PhO^{-} Na^{+}, MeOH$
  • C
    $PhO^{-} Na^{+}, MeBr$
  • D
    Benzene,$MeBr$

Explore More

Similar Questions

વિધાન : $C_6H_5CH_2OCH_3$ ને $HI$ સાથે ગરમ કરવાથી મળતી મુખ્ય નીપજો $C_6H_5CH_2I$ અને $CH_3OH$ છે.
કારણ : બેન્ઝાઈલ કેટાયન એ મિથાઈલ કેટાયન કરતા વધુ સ્થાયી છે.

ડાયઈથાઈલ ઈથરમાં ઓક્સિજનનું સંકરણ કયું છે?

$C_4H_{10}O$ અણુસૂત્ર ધરાવતા અસમપ્રમાણ ઈથરનું $IUPAC$ નામ શું છે?

જ્યારે આલ્કાઈલ હેલાઈડને સૂકા $Ag_2O$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે તે શું ઉત્પન્ન કરે છે?

Difficult
View Solution

કયા તાપમાને સાંદ્ર $H_2SO_4$ ની અસર દ્વારા આલ્કોહોલમાંથી ઈથર બનાવી શકાય છે ($K$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo