સપાટી પરના પાણીમાં શું હોય છે?

  • A
    ક્ષાર
  • B
    ક્ષાર અને કાર્બનિક સંયોજનો
  • C
    કાર્બનિક સંયોજનો
  • D
    નિલીંબિત અશુદ્ધિઓ

Explore More

Similar Questions

નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો:
$(1)$ બાળકોમાં શ્વસનતંત્રના ગંભીર રોગો $NO_2$ વાયુને કારણે થાય છે.
$(2)$ કાર્બન મોનોક્સાઈડ રુધિરમાંના હીમોગ્લોબિન સાથે જોડાઈને કાર્બોક્સિ-હિમોગ્લોબિન સંકીર્ણ બનાવે છે.
$(3)$ કાર્બોક્સિ-હીમોગ્લોબિન સંકીર્ણ તે ઓક્સિજન-હીમોગ્લોબિન સંકીર્ણ કરતાં $100$ ગણું વધુ સ્થાયી છે.
$(4)$ વરસાદી પાણીનો $pH$ આશરે $5.6$ હોય છે.

શુષ્ક હવામાં કદથી કેટલા ટકા ઑક્સિજન રહેલો છે ($\%$ માં)?

એસિડ વર્ષા હવામાં $X$ અને $Y$ ની હાજરીને કારણે થાય છે. $X, Y$ અનુક્રમે શું છે?

દરિયાની સપાટીથી $10$ થી $15 \ km$ સુધી વિસ્તરેલ વાતાવરણના નીચેના વિસ્તારને શું કહે છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo