$CO_2$ અને $H_2O$ ધરાવતા કલ્ચર માધ્યમમાં અલગ કરેલા થાઇલેકોઇડ્સનું નિલંબન નીચેનામાંથી કોની ગેરહાજરીને કારણે હેક્સોઝ ઉત્પન્ન કરતું નથી?

  • A
    $ATP$
  • B
    ઉત્સેચકો
  • C
    પ્રોટીન
  • D
    હિલ રિએજન્ટ

Explore More

Similar Questions

અંધકાર પ્રક્રિયામાં,$RuBP$ ના પુનઃસર્જન માટે શેની જરૂર પડે છે?

નીચેનામાંથી કયું કેલ્વિન ચક્રનું સોપાન નથી?

કેલ્વિન ચક્રનો પ્રારંભિક ઉત્સેચક કયો છે?

પ્રકાશસંશ્લેષણમાં $CO_2$ નો પ્રાથમિક ગ્રાહી ......... છે.

$RUBISCO$ નું પૂર્ણ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo