Systematics (વર્ગીકરણ પદ્ધતિ) એ શેનો અભ્યાસ છે?

  • A
    સજીવોના સમૂહો વચ્ચેની વિવિધતા
  • B
    સજીવોનું જૂથબંધીકરણ
  • C
    સજીવોની ઓળખ અને જૂથબંધીકરણ
  • D
    ઓળખ,વર્ગીકરણ અને નામકરણ

Explore More

Similar Questions

સજીવો કઈ કઈ બાબતોમાં વિવિધતા દર્શાવે છે?

$Rauwolfia$ નામ કોના દ્વારા આપવામાં આવ્યું હતું?

'સિસ્ટેમેટીક્સ એ સજીવોની વિવિધતા અને તેમના તમામ તુલનાત્મક અને ઉદ્દવિકાસીય સંબંધોનો અભ્યાસ છે.' આ વિધાન કોના દ્વારા આપવામાં આવ્યું છે?

દ્વિનામી નામકરણ પદ્ધતિ દ્વારા મેળવેલ નાળિયેરના વૈજ્ઞાનિક નામ દર્શાવવાની સાચી રીત જણાવો.

$ICBN$ એટલે-

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo