વર્ગીકરણ શ્રેણી (Taxonomic hierarchy) એટલે શું?

  • A
    વનસ્પતિઓ અને પ્રાણીઓના વર્ગીકરણ માટેની તમામ શ્રેણીઓની ક્રમબદ્ધ ગોઠવણી.
  • B
    વરિષ્ઠ વર્ગીકરણશાસ્ત્રીઓનું એક જૂથ જે વનસ્પતિઓ અને પ્રાણીઓના નામકરણનો નિર્ણય લે છે.
  • C
    વનસ્પતિશાસ્ત્રીઓ અથવા પ્રાણીશાસ્ત્રીઓની યાદી જેમણે કોઈ પ્રજાતિ અથવા જૂથના વર્ગીકરણ પર કામ કર્યું છે.
  • D
    અશ્મિભૂત રેકોર્ડના આધારે પ્રજાતિનું વર્ગીકરણ.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું બળ સ્વ-સમાયોજિત (self-adjusting) બળ છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક કણની સ્થિતિ ઊર્જા $(U)$ ને ઉગમબિંદુથી તેના સ્થાન $x$ ની સાપેક્ષમાં આલેખવામાં આવી છે. કણ:

એક મીટર બ્રિજ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે,જેમાં $10 \, \Omega$ ના પ્રમાણિત અવરોધનો ઉપયોગ કરીને અજ્ઞાત અવરોધ '$X$' શોધવાનો છે. જ્યારે ટેપિંગ-કી $52 \, cm$ ના નિશાન પર હોય ત્યારે ગેલ્વેનોમીટર શૂન્ય બિંદુ (null point) દર્શાવે છે. છેડા $A$ અને $B$ માટે અંતિમ સુધારા (end corrections) અનુક્રમે $1 \, cm$ અને $2 \, cm$ છે. '$X$' નું નિર્ધારિત મૂલ્ય $.......... \Omega$ છે.

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે?
$(i)$. ફૂગ - પુનઃજનન (Regeneration)
$(ii)$. મોસ - અવખંડન (Fragmentation)
$(iii)$. પ્લેનેરિયા - કલિકાસર્જન (Budding)

જો $A=35^{\circ}, B=15^{\circ}$ અને $C=40^{\circ}$ હોય,તો $\tan A \cdot \tan B+\tan B \cdot \tan C+\tan C \cdot \tan A$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo