ટેલોસેન્ટ્રિક રંગસૂત્ર એ એક્રોસેન્ટ્રિક રંગસૂત્રથી કેવી રીતે અલગ પડે છે?

  • A
    પ્રથમમાં સબટર્મિનલ સેન્ટ્રોમિયર હોય છે જ્યારે બીજામાં મધ્યમાં સેન્ટ્રોમિયર હોય છે
  • B
    પ્રથમમાં સેન્ટ્રોમિયર ટર્મિનલ (અંતસ્થ) હોય છે અને બીજામાં સબટર્મિનલ હોય છે
  • C
    પ્રથમમાં ટર્મિનલ સેન્ટ્રોમિયર હોય છે અને બીજામાં મધ્યમાં સેન્ટ્રોમિયર હોય છે
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું કોષકેન્દ્રવિહીન (enucleate) છે?

વાક્ય પૂર્ણ કરો: રંગસૂત્ર .........

ક્રોમેટિન શેનું બનેલું છે?

કોષકેન્દ્ર છિદ્રો (Nuclear pores) એટલે શું? તેનું કાર્ય જણાવો.

$S -$ વિધાન : કોષકેન્દ્રરસ અને કોષરસ વચ્ચે $RNA$ અને પ્રોટીન અણુઓની હેરફેર થાય છે.
$R -$ કારણ : કોષકેન્દ્રના કોષકેન્દ્રપટલમાં કેટલાંક સ્થળે કોષકેન્દ્ર છિદ્રો આવેલાં છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo