બાજુની આકૃતિમાં દર્શાવેલ $B-H$ વક્રો $S_1$ અને $S_2$ શેની સાથે સંકળાયેલા છે?

  • A
    અનુક્રમે ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિક પદાર્થો
  • B
    અનુક્રમે પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક પદાર્થો
  • C
    અનુક્રમે નરમ લોખંડ અને સ્ટીલ
  • D
    અનુક્રમે સ્ટીલ અને નરમ લોખંડ

Explore More

Similar Questions

હિસ્ટરિસીસ (hysteresis) વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

જો આપેલી આકૃતિ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે ચુંબકીય ક્ષેત્ર ($B$ - $y$-અક્ષ પર) અને ચુંબકીય તીવ્રતા ($H$ - $x$-અક્ષ પર) વચ્ચેનો સંબંધ દર્શાવે છે,તો પદાર્થની કોર્સિવિટી (coercivity) દર્શાવતો બિંદુ કયો છે?

જુદા જુદા પદાર્થો માટે મેગ્નેટાઇઝેશન તીવ્રતા $I$ વિરુદ્ધ મેગ્નેટાઇઝિંગ ફિલ્ડ $H$ નો આલેખ દોરવામાં આવ્યો છે. બાજુની આકૃતિમાં દર્શાવેલ વક્ર $A$ અને $B$ કોની સાથે સંકળાયેલા છે?

એક નાના ચુંબકની કોઅસિવિટી $4 \times 10^3 \ A/m$ છે. તેને ડિમેગ્નેટાઇઝ કરવા માટે $1 \ m$ લંબાઈ અને $500$ આંટા ધરાવતા સોલેનોઇડમાં મૂકવામાં આવે છે. સોલેનોઇડમાંથી પસાર કરવો પડતો પ્રવાહ .......... $A$ છે.

Difficult
View Solution

$0.2 \, m$ લંબાઈ અને $100$ આંટા ધરાવતા સોલેનોઈડમાં $5.2 \, A$ નો વિદ્યુતપ્રવાહ પસાર કરીને એક ગજિયા ચુંબકને ડિમેગ્નેટાઈઝ (વિચુંબકીત) કરવામાં આવે છે. ગજિયા ચુંબકની કોઅર્સિવિટી (coercivity) .....$A/m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo