નીચે આપેલા સંયોજનનું $IUPAC$ નામ શું છે?

  • A
    પ્રોપેન$-1, 2, 3-$ટ્રાયકાર્બોક્સિલિક એસિડ
  • B
    $3-$કાર્બોક્સિમીથાઈલપેન્ટેન$-1, 5-$ડાયોઈક એસિડ
  • C
    $1, 2, 3-$પેન્ટેનટ્રાયોઈક એસિડ
  • D
    $1, 2, 3-$ટ્રાયપ્રોપેન કાર્બોક્સિલિક એસિડ

Explore More

Similar Questions

$CH_2 = CH - CH_2NH_2$ નું $IUPAC$ નામ શું છે?

નીચેના માટે સંક્ષિપ્ત (condensed) અને બોન્ડ લાઇન બંધારણીય સૂત્રો આપો અને જો કોઈ ક્રિયાશીલ સમૂહ (functional group) હાજર હોય તો તેને ઓળખો:
$(a)$ $2,2,4-$ટ્રાયમિથાઈલપેન્ટેન
$(b)$ $2-$હાઈડ્રોક્સી$-1,2,3-$પ્રોપેનટ્રાયકાર્બોક્સિલિક એસિડ
$(c)$ હેક્ઝેનડાયલ

આપેલ સંયોજનનું $IUPAC$ નામ આપો.

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?
સામાન્ય નામ $\to$ $IUPAC$ નામ

Difficult
View Solution

નીચેના સંયોજનનું $IUPAC$ નામ $NC-CH_2-CH(CN)-CH_2-CN$ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo