$CH_2(CN)-CH_2(CN)$ નું $IUPAC$ નામ શું છે?

  • A
    બ્યુટેન $-1, 4-$ ડાયકાર્બોનાઈટ્રાઈલ
  • B
    ઈથેન $-1, 2-$ ડાયકાર્બોનાઈટ્રાઈલ
  • C
    ઈથેન $-1, 2-$ ડાયનાઈટ્રાઈલ
  • D
    બ્યુટેન $-1, 4-$ ડાયનાઈટ્રાઈલ

Explore More

Similar Questions

$CH_3-C(Cl)(OH)-CH_2-CH_2-CH=CH_2$ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

આઇસોપ્થેલિક એસિડ $(isophthalic acid)$ માટે $IUPAC$ નામ શું છે?

આપેલ બંધારણ માટે સાચું $IUPAC$ નામ શું છે?

આપેલ સંયોજનમાં કયા કાર્બન નંબર પર નવો સમૂહ જોડવાથી સંયોજન કીરાલ બને? $1_{CH_3} - 2_{CH_2} - 3_{CH_2} - 4_{CH_2} - 5_{CH_2} - 6_{CH_2} - 7_{CH_3}$

$CH_3 - CH = C(CH_2CH_3) - CH_3$ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo