$H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}$ માટે $K_c$ નું મૂલ્ય $64$ છે. જો પાત્રનું કદ તેના મૂળ કદના અડધા કરવામાં આવે,તો સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું થશે?

  • A
    $28$
  • B
    $64$
  • C
    $32$
  • D
    $16$

Explore More

Similar Questions

જો કોઈ સિસ્ટમ સંતુલન (equilibrium) માં હોય,તો પુરોગામી પ્રક્રિયાનો દર પ્રતિગામી પ્રક્રિયાની સરખામણીમાં કેટલો હોય છે?

આપેલ પ્રક્રિયા $N_2 + O_2 \rightleftharpoons 2NO$ માં,સંતુલનનો અર્થ એ છે કે

પ્રતિવર્તી પ્રક્રિયા માટે,જો પ્રક્રિયકોની સાંદ્રતા વધારવામાં આવે,તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક

નીચેની પ્રક્રિયા માટે,
$C_{12}H_{22}O_{11(aq)} + H_2O_{(l)} \rightleftharpoons C_6H_{12}O_{6(aq)} + C_6H_{12}O_{6(aq)}$
નીચેના પૈકી કઈ લાક્ષણિકતા ઉદ્દીપક ઉમેરવાથી પ્રભાવિત થતી નથી?

બે પ્રક્રિયકો ધરાવતી એક પ્રતિવર્તી પ્રક્રિયા સંતુલનમાં છે. જો પ્રક્રિયકોની સાંદ્રતા બમણી કરવામાં આવે,તો સંતુલન અચળાંક ......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo