$10^{-10} \ M$ $HCl$ દ્રાવણનો $pH$ આશરે કેટલો હોય છે?

  • A
    $10$
  • B
    $7$
  • C
    $1$
  • D
    $14$

Explore More

Similar Questions

$NaOH_{(aq)}$,$HCl_{(aq)}$ અને $NaCl_{(aq)}$ દરેકની સાંદ્રતા $10^{-3} \, M$ છે. તેમનો $pH$ અનુક્રમે કેટલો હશે?

$0.023 \ g$ સોડિયમ ધાતુની $100 \ cm^{3}$ પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. પરિણામી દ્રાવણનો $pH$ કેટલો હશે?

સંપૂર્ણ આયનીકરણ ધારતા $HCl$ ના દ્રાવણની $pH = 1$ છે. તો સમાન $pH$ ધરાવતા $H_2SO_4$ ના દ્રાવણની સપ્રમાણતા જણાવો.

$10^{-8} \ M$ $Ba(OH)_2$ દ્રાવણનો $pH$ કેટલો થશે?

$200 \ mL$ દ્રાવણમાં $0.37 \ g$ $Ca(OH)_2$ ધરાવતા દ્રાવણનો $pH$ ગણો. (પરમાણ્વીય દળ: $Ca = 40, O = 16, H = 1$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo