એસીટીલસેલીસીલીક એસીડ (એસ્પિરિન) નો $pK_a$ $3.5$ છે. માનવ જઠરમાં જઠર રસનો $pH$ આશરે $2-3$ છે અને નાના આંતરડામાં $pH$ આશરે $8$ છે. એસ્પિરિન

  • A
    નાના આંતરડામાં અને જઠરમાં અઆયનીકૃત રહેશે
  • B
    નાના આંતરડામાં અને જઠરમાં સંપૂર્ણપણે આયનીકૃત રહેશે
  • C
    જઠરમાં આયનીકૃત અને નાના આંતરડામાં લગભગ અઆયનીકૃત રહેશે
  • D
    નાના આંતરડામાં આયનીકૃત અને જઠરમાં લગભગ અઆયનીકૃત રહેશે

Explore More

Similar Questions

તેના $0.2 \, M$ દ્રાવણમાં,એક એસિડ $60 \%$ જેટલા અંશે આયનીકરણ પામે છે. તેની હાઇડ્રોજન આયન સાંદ્રતા .....$M$ છે.

એક નિર્બળ એસિડ $HA$ નો વિયોજન અંશ $x$ છે. કયો વિકલ્પ $pH - pK_{a}$ નું સાચું સૂત્ર આપે છે?

$0.1 \, M$ બ્રોમોએસેટિક એસિડના દ્રાવણ માટે આયનીકરણની માત્રા $0.132$ છે. દ્રાવણની $pH$ અને બ્રોમોએસેટિક એસિડનો $pK_{a}$ ગણો.

$0.006 \ M$ બેન્ઝોઇક એસિડ દ્રાવણની હાઇડ્રોજન આયન સાંદ્રતા કેટલી છે? $(K_a = 6 \times 10^{-5})$

જલીય દ્રાવણમાં કાર્બોનિક એસિડ માટે આયનીકરણ અચળાંકો $K_1 = 4.2 \times 10^{-7}$ અને $K_2 = 4.8 \times 10^{-11}$ છે. કાર્બોનિક એસિડના સંતૃપ્ત $0.034 \ M$ દ્રાવણ માટે સાચું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo