એક સંખ્યાના $75 \%$ એ તે જ સંખ્યાના $35 \%$ કરતા $380$ વધારે છે. તો તે સંખ્યાના $20 \%$ કેટલા થાય?

  • A
    $190$
  • B
    $195.5$
  • C
    $189.5$
  • D
    $180$

Explore More

Similar Questions

ઈંડાના ભાવમાં $30 \%$ નો વધારો થવાને કારણે,$₹ 7.80$ માં $3$ ઈંડા ઓછા મળે છે. તો ઈંડાનો હાલનો ભાવ પ્રતિ ડઝન કેટલો છે?

Difficult
View Solution

એક શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો સરવાળો $150$ છે. જો છોકરાઓની સંખ્યા $x$ હોય,તો છોકરીઓની સંખ્યા કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના $x\%$ થાય છે. તો છોકરાઓની સંખ્યા કેટલી છે?

એક મશીનની કિંમતમાં દર વર્ષે $10 \%$ ના દરે ઘટાડો થાય છે. તે $3$ વર્ષ પહેલાં ખરીદવામાં આવ્યું હતું. જો તેની વર્તમાન કિંમત $₹ 8748$ હોય,તો તેની ખરીદ કિંમત કેટલી હતી?

એક વિદ્યાર્થીએ સંખ્યાને $\frac{5}{3}$ ને બદલે $\frac{3}{5}$ વડે ગુણી. ગણતરીમાં કેટલા ટકા ભૂલ થઈ?

$A, B,$ અને $C$ એ $Rs. 18500$ એવી રીતે વહેંચ્યા કે જેથી $A$ ને $B$ કરતા $25\%$ વધુ મળે અને $B$ ને $C$ કરતા $20\%$ વધુ મળે,તો $A$ ને કેટલી રકમ મળી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo