સમીકરણ $3x - 4y = 24$ નું $y$-સ્વરૂપ શું છે?

  • A
    $y = \frac{3}{4}x - 6$
  • B
    $y = \frac{3}{4}x + 6$
  • C
    $y = \frac{4}{3}x - 6$
  • D
    $y = 4x - 24$

Explore More

Similar Questions

નીચેનાને બે ચલવાળા સમીકરણ તરીકે લખો:
$4y = 24$

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
જો $(5, -2)$ એ $5x + 2y = k$ નો ઉકેલ હોય,તો $k = 0$ થાય.

$5 x-3 y=15$ ને બે ચલવાળા સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં લખો.

નીચે આપેલા સુરેખ સમીકરણને $ax + by + c = 0$ સ્વરૂપમાં દર્શાવો અને દરેક કિસ્સામાં $a, b$ અને $c$ ની કિંમતો જણાવો: $y = x + 5$.

સમીકરણ $3x + 2y = 18$ માટે,જો $x = 5$ હોય,તો $y = \ldots$ ($.5$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo