સંકીર્ણ $[Co(NO_2)(NH_3)_5]Cl_2$ માટેનું $IUPAC$ નામ શું છે?

  • A
    પેન્ટાએમાઇન નાઇટ્રિટો$-N$-કોબાલ્ટ$(II)$ ક્લોરાઇડ
  • B
    નાઇટ્રિટો$-N$-પેન્ટાએમાઇન કોબાલ્ટ$(II)$ ક્લોરાઇડ
  • C
    નાઇટ્રિટો$-N$-પેન્ટાએમાઇન કોબાલ્ટ$(III)$ ક્લોરાઇડ
  • D
    પેન્ટાએમાઇન નાઇટ્રિટો$-N$-કોબાલ્ટ$(III)$ ક્લોરાઇડ

Explore More

Similar Questions

$K_3[Fe(ONO)_6]$ એ કયા સવર્ગ સંયોજનનું અણુસૂત્ર છે?

$[Co(NH_3)_3(H_2O)_2Cl_2]$ નું $IUPAC$ નામ શું છે?

Difficult
View Solution

વિલ્કિન્સન કેટાલિસ્ટ $[RhCl(PPh_3)_3]$ નું $IUPAC$ નામ શું છે?

Difficult
View Solution

પોટેશિયમ ડાયસાયનોબિસ(ઓક્ઝેલેટો)નિકલેટ$(II)$ નું સૂત્ર શું છે?

$[CrCl_2(H_2O)_4]NO_3$ સંકીર્ણનું $IUPAC$ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo