$IUCN$ રેડ લિસ્ટ $(2004)$ છેલ્લા $500$ વર્ષોમાં $784$ જાતિઓના વિલુપ્ત થવાની નોંધ કરે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • A
    $359$ પૃષ્ઠવંશીઓ, $338$ અપૃષ્ઠવંશીઓ અને $87$ વનસ્પતિઓ
  • B
    $338$ પૃષ્ઠવંશીઓ, $359$ અપૃષ્ઠવંશીઓ અને $87$ વનસ્પતિઓ
  • C
    $338$ પૃષ્ઠવંશીઓ, $359$ અપૃષ્ઠવંશીઓ અને $78$ વનસ્પતિઓ
  • D
    $359$ પૃષ્ઠવંશીઓ, $338$ અપૃષ્ઠવંશીઓ અને $78$ વનસ્પતિઓ

Explore More

Similar Questions

છેલ્લા $500$ વર્ષોમાં $784$ જાતિઓ લુપ્ત થઈ છે,જેમાંથી .............. પૃષ્ઠવંશી જાતિઓ લુપ્ત થઈ છે.

કેટલી અનાવૃત બીજધારી (gymnosperm) જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે ($\%$ માં)?

જો જાતિ વિલુપ્તીનો વર્તમાન દર ચાલુ રહેશે,તો આવતાં $100$ વર્ષોની અંદર પૃથ્વી પરની તમામ જાતિઓમાંથી કેટલા ટકા જાતિઓ વિલુપ્ત થઈ જશે ($\%$ માં)?

વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર એ માનવ-અસ્તિત્વના સમય પૂર્વે થવાવાળા વિલોપન કરતાં $.........$ ગણો ઝડપી આંકવામાં આવ્યો છે.

વર્તમાન જૈવવિવિધતાનો નાશ છઠ્ઠા વિલુપ્તીકરણ તરીકે ગણવામાં આવે છે. આ અગાઉના વિલુપ્તીકરણોથી કેવી રીતે અલગ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo