આકૃતિમાં એક સેમિકન્ડક્ટર ડાયોડના $I-V$ લાક્ષણિકતાઓ દર્શાવેલ છે. $V = -8 \text{ V}$ અને $I_{d} = 10 \text{ mA}$ પર ડાયોડનો અવરોધ અનુક્રમે કેટલો હશે?

  • A
    $8 \text{ M}\Omega, 20 \text{ }\Omega$
  • B
    $8 \text{ M}\Omega, 0 \text{ }\Omega$
  • C
    $8 \text{ k}\Omega, 20 \text{ }\Omega$
  • D
    $20 \text{ k}\Omega, 8 \text{ }\Omega$

Explore More

Similar Questions

એક ડાયોડ $AM$-ડિટેક્ટરમાં,આઉટપુટ સર્કિટ $R = 1 \, k\Omega$ અને $C = 10 \, pF$ ની બનેલી છે. $100 \, kHz$ ના કેરિયર સિગ્નલને ડિટેક્ટ કરવાનું છે. શું આ સારું છે?

Difficult
View Solution

બે એક સમાન $P-N$ જંકશન બેટરી સાથે નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ રીતે શ્રેણીમાં જોડી શકાય. તો કયા બે પરિપથમાં $P-N$ જંકશન પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હશે?

Difficult
View Solution

$D_1$ અને $D_2$ બે આદર્શ ડાયોડ છે. $i_1$ અને $i_2$ ના મૂલ્યો શોધો.

$Ge$ ની ફોરબિડન એનર્જી ગેપ $0.75 \ eV$ છે. $Ge$ અર્ધવાહકમાં ઈલેક્ટ્રોન-હોલ જોડકું ઉત્પન્ન કરવા માટે આપાત ફોટોન રેડિએશનની મહત્તમ તરંગલંબાઈ ........... $\mathring{A}$ હોવી જોઈએ.

Difficult
View Solution

જો $Si$ અને $Ge$ ડાયોડ માટે બેરિયર પોટેન્શિયલ અનુક્રમે $0.7 \ V$ અને $0.3 \ V$ હોય,જે આકૃતિમાં દર્શાવેલ છે,તો $V_0$ અને $I$ ના મૂલ્યો શોધો. જો $Ge$ ડાયોડનું જોડાણ ઉલટાવવામાં આવે,તો $V_0$ અને $I$ ના નવા મૂલ્યો અનુક્રમે શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo